Pages

Search This Website

Thursday, May 26, 2022

Astrology: 5 જૂનથી વક્રી શનિ મકર રાશિમાં કરશે ગોચર, ચમકાવી દેશે આ 3 રાશિના લોકોની કિસ્મત


ગુજરાતી માં વાચવા માટે નીચે જાવ ⬇️⬇️⬇️⬇️⬇️⬇️

 Astrology: Saturn is going to start a curved move on June 5.  In the curved phase Saturn will re-enter its previous sign Capricorn soon (shani retrograde in Capricorn soon).  Then let us know for which zodiac sign this period will be auspicious (for these zodiac signs will shine) and for whom it will prove to be difficult.

આ પણ વાંચો :- 👉🏼 लड़किया केसे पटाऐ 😍किसी भी लड़की को कैसे प्रभावित करें How to impress a girl जानिए यहां

 In Vedic astrology, Saturn is considered the planet of karma.  It bears fruit on the basis of one's deeds.  It is believed that Shanidev gives good or bad results considering one's past and present deeds.  Saturn stays in any zodiac sign for about two and a half years.  Saturn changed its zodiac sign in the last month of April.  Now on June 5 Saturn is going to start the curved move.  In the curved phase Saturn will re-enter its previous sign Capricorn soon (shani retrograde in Capricorn soon).  Then let us know for which zodiac sign this period will be auspicious (for these zodiac signs will shine) and for whom it will prove to be difficult.

આ પણ વાંચો :- 👉🏻 मोबाइल का साउंड डबल करने की Trick

 Saturn's grazing in Capricorn is auspicious for these one

 Aries - Saturn's transition to Capricorn will prove to be excellent for the people of this zodiac sign.  The stalled work will likely be completed.  There may be an opportunity to change jobs.  For those who are thinking of buying a property, this period can be beneficial.  You will get career advancement.


 Leo- Job seekers of this zodiac sign will get a chance to advance in their career.  The hard work pays off.  Those who are looking for a job may find some good opportunities during this period.  For those who are in professional service, this is the best time.  In the meantime, your career will take off.

આ પણ વાંચો :- 👉 फेसबुक पर फोटो अपलोड करने से पहले इसका प्रयोग करें, आपको और अधिक likes मिलेगी

 Capricorn - You are likely to get a good job during this period.  There will be an opportunity to showcase your talents in the workplace.  You get leverage to grow your business faster.  There could be a significant increase in revenue.


 Time can be difficult for these ones

 Cancer - Marital relations can be sour.  There may be some tension in the relationship with the spouse.  Peace of mind can be disturbed.  Stressful situations can arise in a partnership business.  Someone in the workplace might try to tarnish your image.

આ પણ વાંચો :- 👉🏻 आप बूढ़े👴🏾होंगे तब आप कैसे देखेंगे जरुर जानिए

 Virgo - People who are in a love relationship may face some ups and downs.  There may be quarrels and misunderstandings between you for some reason.  May face health problems.  The profile of the people doing the job may change.


 Aquarius- This time is not going well for the people of this zodiac in terms of health.  Some old diseases may arise.  Health must be maintained.

આ પણ વાંચો :- आपके  📱मोबाइल में "🧟‍♀वायरस" हे के नहीं पता करे ऐसे अगर हे तो साफ करदेगा यह एप और स्पीड २ गुनी बढ़ जाएगीअभी करे इंस्टॉल

Astrology: 5 જૂને શનિ ગ્રહ વક્રી ચાલ શરૂ કરવા જઈ રહ્યો છે. વક્રી તબક્કામાં શનિ તેની પાછલી રાશિ મકર રાશિમાં ફરી પ્રવેશ (shani retrograde in Capricorn soon) કરશે. ત્યારે ચાલો જાણીએ કઈ રાશિ માટે આ સમયગાળો શુભ (these zodiac signs will shine) અને કોના માટે કષ્ટદાયક સાબિત થશે.વૈદિક જ્યોતિષમાં શનિને કર્મનો ગ્રહ માનવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મોના આધારે ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન કર્મોને ધ્યાનમાં રાખીને સારું કે ખરાબ પરિણામ આપે છે. શનિ લગભગ અઢી વર્ષ સુધી કોઈપણ રાશિમાં રહે છે. એપ્રિલના છેલ્લા મહિનામાં શનિએ પોતાની રાશિ બદલી હતી. હવે 5 જૂને શનિ ગ્રહ વક્રી ચાલ શરૂ કરવા જઈ રહ્યો છે. વક્રી તબક્કામાં શનિ તેની પાછલી રાશિ મકર રાશિમાં ફરી પ્રવેશ (shani retrograde in Capricorn soon) કરશે. ત્યારે ચાલો જાણીએ કઈ રાશિ માટે આ સમયગાળો શુભ (these zodiac signs will shine) અને કોના માટે કષ્ટદાયક સાબિત થશે.

આ પણ વાંચો :- 🎵 अपने नाम का DJ song बनाये (हिंदी में शिखे)🎵

શનિનું મકર રાશિમાં ગોચર આ રાશિઓ માટે શુભ

મેષ રાશિ-  મકર રાશિમાં શનિનું સંક્રમણ આ રાશિના જાતકો માટે ઉત્તમ સાબિત થશે. અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના રહેશે. નોકરી બદલવાની તક મળી શકે છે. જે લોકો પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ સમયગાળો ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં તમને પ્રગતિ મળશે.

સિંહ રાશિ-  આ રાશિના નોકરિયાત લોકોને તેમના કરિયરમાં પ્રગતિની તક મળશે. મહેનતનું પૂરેપૂરું ફળ દેખાઈ રહ્યું છે. જેઓ નોકરી શોધી રહ્યા છે, તેમને આ સમયગાળા દરમિયાન કેટલીક સારી તકો મળી શકે છે. જેઓ પ્રોફેશનલ સર્વિસમાં છે, તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે. આ દરમિયાન તમારી કારકિર્દીમાં જબરદસ્ત ઉછાળો આવશે.

આ પણ વાંચો :- 🏠आपके गांव की "BPL" लिस्ट चेक करे Update new

મકર રાશિ- આ સમયગાળા દરમિયાન તમને સારી નોકરી મળવાની સંભાવના છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિભા બતાવવાની તક મળશે. જીવનસાથીના કામમાં તમે સારો નફો મેળવી શકશો. આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ રાશિઓ માટે કપરો બની શકે છે સમય

કર્ક રાશિ- વૈવાહિક સંબંધોમાં ખટાશ આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. માનસિક શાંતિમાં ખલેલ પડી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે.

આ પણ વાંચો :- 👉🏽💁🏻‍♀ किसी भी कंपनी का सिम कार्ड हो।सिम कार्ड किसके नाम पर रजिस्टर है । जानिए यहां से।

કન્યા રાશિ- જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને કેટલાક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ કારણસર તમારી વચ્ચે ઝઘડો અને ગેરસમજ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોની પ્રોફાઇલમાં બદલાવ આવી શકે છે.

કુંભ રાશિ- આ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય સારો નથી લાગી રહ્યો. કેટલાક જૂના રોગ ઉભરી શકે છે. સ્વાસ્થ્ય સાચવવું પડશે.

No comments:

Post a Comment